Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઉત્તરમાં ઈશ-બોશેથ આબ્નેરને એક પણ શબ્દ કહી શક્યો નહિ, કેમ કે તેને તેનો ડર લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઇશબોશેથ આબ્નેરથી એટલો ગભરાતો હતો કે તે એક શબ્દ પણ બોલ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઈશબોશેથ એક અક્ષર પણ બોલી ન શકયો. કારણ, તે આબ્નેરથી ખૂબ ગભરાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:11
3 Iomraidhean Croise  

તેમ જો હું ન કરું તો ઈશ્વર મારી સાથે કડકમાં કડક રીતે વર્તો.”


પછી આબ્નેરે પોતા તરફથી દાઉદ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “દેશ કોનો છે?” વળી એમ પણ કહાવ્યું, “મારી સાથે સલાહ કર, એટલે જો, સર્વ ઇઝરાયલને તારા પક્ષમાં ફેરવી લાવવાને મારો હાથ તારી મદદે રહેશે.


તમે દેશને ધ્રુજાવ્યો છે, તમે તેને ચીરી નાખ્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.


Lean sinn:

Sanasan


Sanasan