Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અબીએઝેર અનાથોથી, મબુન્‍નાય હુશાથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:27
5 Iomraidhean Croise  

એ પછી એમ થયું કે ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું. ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહપુત્રોમાંના સાફને માર્યો.


ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને [જોખમે] તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.


કોઈ ઇક્કેશનો પુત્ર ઇરા, અબીએઝેર અનાથોથી;


નવમા મહિનાને માટે નવમો [સરદાર] બિન્યામિનિઓમાંનો એબીએઝેર અનાથોથી હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા.


અનાથોથ ને તેનાં ગૌચર, તથા આલ્મોન ને તેનાં ગૌચર; ચાર નગરો.


Lean sinn:

Sanasan


Sanasan