Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 એ કૃત્યો યહોયાદાના દિકરા બનાયાએ કરીને પેલા ત્રણ યોદ્ધાઓમાં નામ મેળવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ત્રીસ શૂરવીરોમાંનો એક એટલે બનાયાનાં એ પરાક્રમો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:22
5 Iomraidhean Croise  

અને યોઆબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા; તેઓ બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા.


કાબસેલના શૂરવીર ને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દિકરા યહોયાદાના દિકરા બનાયાએ મોઆબના અરીએલ [ના] બે [દિકરા] ને મારી નાખ્યા, વળી એક સમયે હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઊતરીને સિંહને મારી નાખ્યો.


વળી તેણે એક દેખાવડા મિસરીને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો; પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો, ને મિસરીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલાથી તેણે તેનો પ્રાણ લીધો.


પેલા ત્રીસ જણા કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે [પહેલા] ત્રણી બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી પર નીમ્યો હતો.


અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


Lean sinn:

Sanasan


Sanasan