૨ શમુએલ 22:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 યાહવે મારા સંરક્ષક ખડક છે, તે મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહોવા માંરો ખડકછે તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે. Faic an caibideil |