૨ શમુએલ 20:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ ગિબ્યોનમાંના મોટા ખડક પાસે પહોંચ્યા, ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો, અને યોઆબે કવચ પહેરેલું હતું ને તે પર કમરે કમરપટો બાંધેલો હતો. તેમાં મ્યાન સહિત તરવાર હતી; અને તે ચાલતો હતો તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેઓ ગિબ્યોનમાં મોટા ખડક પાસે પહોંચ્યા ત્યારે તેમને અમાસા મળ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તલવાર તેની મ્યાનમાં તેના કમરપટ્ટા સાથે બાંધેલી હતી. તે આગળ ગયો એવામાં તલવાર બહાર નીકળી પડી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જયારે તેઓ ગિબ્યોનમાં મોટા ખડક આગળ પહોંચ્યા ત્યારે અમાસા તેમને મળવા આવ્યો. યોઆબે બખતર પહેરેલું હતું, કમરે કમરબંધ બાંધેલો હતો અને તલવાર તેના મ્યાનમાં હતી. તે ચાલતો હતો ત્યારે તેની તલવાર બહાર નીકળી આવી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ8 જયારે તેઓ ગિબયોનમાં મહાશિલા આગળ પહોંચ્યા ત્યારે તેમને અમાંસાનો ભેટો થયો. યોઆબે યુદ્ધનો વેશ ધારણ કર્યો હતો અને તેની ઉપર તેણે પટ્ટો ચડાવી તેમાં મિયાન સાથે તરવાર લટકાવી હતી, તે જરા આગળ વધ્યો એટલામાં તરવાર પડી ગઈ. Faic an caibideil |