૨ શમુએલ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 નેરનો દિકરો આબ્નેર તથા શાઉલના દિકરા ઈશ-બોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબ્યોનમાં ગયા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા. Faic an caibideil |