૨ શમુએલ 19:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માટે હવે ઊઠીને બહાર આવો, ને તમારા સેવકોને દિલાસાનાં બે વચનો કહો; કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે, જો તમે બહાર નહિ આવો, તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહિ; અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુ:ખ તમારા પર પડ્યું છે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હવે જઈને તમારા સેવકોને ફરી ખાતરી આપો. હું પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે જો તમે બહાર આવીને લોકો સાથે વાત નહિ કરો તો આવતી કાલ સવાર સુધી એમાંનો એક પણ તમારી પડખે નહિ હોય. તમારી જિંદગીમાં વહોરેલી સર્વ આફતો કરતાં એ વધારે ભયંકર હશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માટે હવે ઊઠીને બહાર આવ અને તમારા સૈનિકોને દિલાસો આપો, કેમ કે હું ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તું નહિ આવે, તો આજે રાત્રે કોઈ પણ માણસ તારી સાથે રહેશે નહિ. તમારી જુવાનીનાં દિવસથી અત્યાર સુધીમાં જે આફત તારા પર આવી હતી, તે સર્વ કરતાં આ વિપત્તિ તારે માટે વધારે ખરાબ થઈ પડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 હવે જાવ અને આપના સૈનિકોને પ્રોત્સાહન આપો, કારણ, આપ, જો તેમ નહિ કરો તો હું યહોવાના સમ ખાઈને કહું છું કે, સવાર સુધીમાં કોઇ આપની સાથે હશે નહિ, એ આપના જીવનની મોટામાં મોટી આફત શરૂ થશે.” Faic an caibideil |