૨ શમુએલ 16:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દિકરાની હજૂરમાં [સેવા કરવી] ન જોઈએ? જેમ મેં તમારા પિતાની હજૂરમાં સેવા કરી છે, તેમ તમારી હજૂરમાં પણ હું કરીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 આમેય હું મારા માલિકના પુત્રની સેવા ન કરું તો બીજા કોની કરું? જેમ મેં તમારા પિતાની સેવા કરી તેમ હવે તમારી સેવા કરીશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી, હું કયા માણસની સેવા કરું? શું મારે તેના દીકરાની હજૂરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજૂરમાં સેવા કરી હતી, તેમ હું તારી હજૂરમાં સેવા કરીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.” Faic an caibideil |