૨ શમુએલ 16:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હુશાયે આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, પણ જેને યહોવાએ, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યો છે, તેનો જ હું થઈશ, ને તેની જ મદદે રહીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હુશાયે જવાબ આપ્યો, “હું કેવી રીતે જાઉં? હું તો પ્રભુ, આ લોકો અને સર્વ ઇઝરાયલીઓએ પસંદ કરેલા માણસના પક્ષમાં છું. હું તમારી સાથે રહીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હુશાયે આબ્શાલોમને જવાબ આપ્યો, “નહિ! તેને બદલે જેને ઈશ્વરે, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યા, તેનો જ હું થઈશ અને તેની સાથે હું રહીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ. Faic an caibideil |