૨ શમુએલ 13:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે તામારે તેને કહ્યું, “એમ નહિ, કેમ કે જે કુકર્મ તમે મારી સાથે કર્યું છે, તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ભૂંડું છે.” પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેણે કહ્યું, “ના, ના, તારા આ દુષ્કૃત્ય કરતાં મને આમ મોકલી દેવી એ મોટો ગુનો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે તેને જવાબ આપ્યો કે, “હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે.” પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 “ના, ભાઈ તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.” પણ તેણે એની વાત સાંભળી નહિ, Faic an caibideil |