૨ શમુએલ 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને હું મારી ફજેતી લઈને ક્યાં જાઉં? વળી તમે તો ઇઝરાયલમાં એક મૂર્ખ જેવા બનશો. તો હવે મહેરબાની કરીને તમે રાજાને કહો, કેમ કે તે મને તમારાથી પાછી રાખશે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 એ તો નિર્લજ્જ મૂર્ખતા છે. પછી હું જાહેરમાં શરમની મારી શું મોં બતાવું? તું પણ ઇઝરાયલમાં મૂર્ખ ગણાઈશ. મહેરબાની કરીને તું રાજાને કહે અને તે જરૂર મારી સાથે તારું લગ્ન કરાવશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 શરમની માંરી હું માંરું મોઢું કયાંય બતાવી શકીશ નહિ. અને તમે પણ ઇસ્રાએલમાં એક સામાંન્ય ગુનેગારમાં ખપશો. તમે રાજાને કહોને; મને તમાંરી સાથે પરણવા દે.” Faic an caibideil |