૨ શમુએલ 12:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે તેં એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના જોતાં તથા સૂર્યના જોતા કરીશ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તે ધોળે દિવસે તેમની આબરુ લેશે. તેં ગુપ્ત રીતે પાપ કર્યું, પણ એ હું સર્વ ઇઝરાયલના દેખતાં ધોળે દિવસે થવા દઈશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.’” Faic an caibideil |