૨ શમુએલ 11:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે સ્ત્રીએ ગર્ભ રહ્યો. ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું, “મને ગર્ભ રહ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ સ્ત્રીને પછીથી ખબર પડી કે પોતે સગર્ભા થઈ છે અને તેણે દાવિદને તે જણાવવા સંદેશો મોકલ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; “હું ગર્ભવતી છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.” Faic an caibideil |