૨ શમુએલ 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેમણે પોતાની પાછળ નજર કરી, એટલે મને જોઈને તેમણે હાંક મારી. મેં ઉત્તર દીધો, ‘હું આ રહ્યો.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું આ રહ્યો.’” Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેણે પાછા વળીને જોયું, અને મને જોઈને તેણે મોટે સાદે મને બૂમ પાડી, એટલે મેં કહ્યું કે હું આ રહ્યો. Faic an caibideil |