૨ શમુએલ 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે દાઉદે પોતાનાં વસ્ત્ર પકડીને ફાડ્યાં; અને તેની સાથેના બધા માણસોએ પણ તેમ જ [કર્યું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 દાવિદે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેના બધા માણસોએ પણ તેમજ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી દાઉદે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને તેની સાથેના સઘળાં માણસોએ પણ તેમ જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આ સાંભળીને દાઉદે અને તેના માંણસોએ શોકને કારણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં. Faic an caibideil |