૨ રાજા 9:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાનું વચન જે તેમણે પોતાના સેવક તિશ્બી એલિયા ધ્વારા કહ્યું હતું તે આ છે કે, ‘ઇઝબેલનું માસ યિઝ્એલના વાંટામાં કૂતરાં ખાશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 તેમણે યેહૂને તેની જાણ કરી, તો તે બોલ્યો, “પ્રભુ પોતાના સેવક તિશ્બે નગરના એલિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે આવું બનશે એવું કહ્યું હતું: ‘યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં ઇઝબેલનું શબ ફાડી ખાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાહે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે, ‘યિઝ્રએલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે, Faic an caibideilપવિત્ર બાઈબલ36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે; Faic an caibideil |