૨ રાજા 9:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 એથી યોરામ પોતાની પીઠ ફેરવીને પાછો નાઠો, ને અહાઝ્યાને કહ્યું, “અહાઝ્યા, દગો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 “અહાઝયા, આ તો દગો છે!” એમ બૂમ પાડી યોરામ પોતાનો રથ વાળીને ભાગી છૂટયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝયાહને કહ્યું, “વિશ્વાસઘાત છે, અહાઝયાહ.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!” Faic an caibideil |