૨ રાજા 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરને આસપાસથી ઘેરી લીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેથી તેણે રથો અને ઘોડા સહિત મોટું સૈન્ય મોકલ્યું. તેમણે નગરમાં રાત્રે પહોંચી જઈ તેને ઘેરી લીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 એટલે તેણે એક મોટી ટુકડી રથો અને ઘોડાઓ સાથે ત્યાં મોકલી અને તેમણે રાતે પહોંચી જઈ શહેરને ઘેરી લીધું. Faic an caibideil |