૨ રાજા 6:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અરામના રાજાનું મન એ વાતને લીધે બહુ ગભરાયું. અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે, એ તમે મને નહિ બતાવો?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 એનાથી અરામનો રાજા ખૂબ અકળાયો. તેણે પોતાના અધિકારીઓને બોલાવીને તેમને પૂછયું, “તમારામાંથી ઈઝરાયલના રાજાના પક્ષનો કોણ છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?” Faic an caibideilપવિત્ર બાઈબલ11 આથી અરામનો રાજા ખૂબ વ્યથિત થઇ ગયો અને તેણે પોતાના અમલદારોને ભેગા કરી કહ્યું, “તમાંરામાંથી કોણ ફૂટી ગયો છે અને આપણી વાત ઇસ્રાએલના રાજાને જણાવી દે છે? કોણ છે તે?” Faic an caibideil |
જેથી તમ સર્વએ મારી વિરુદ્ધ પ્રપંચ રચ્યો છે? અને મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે તોપણ મને તેની ખબર આપનાર કોઈ નથી, ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી, અથવા મારી વિરુદ્ધ પ્રંપચ રચ્યો છે? અને મારો દીકરો યિશાઈના દિકરા સાથે કોલકરાર કરે છે તોપણ મને તેની ખબર આપનાર કોઈ નથી, ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી, અથવા મારી વિરુદ્ધ મારા દિકરાએ મારા ચાકરને આજની જેમ સંતાઈ રહેવાને ઉશ્કેર્યો છે, તેની મને ખબર આપનાર તમારામાંનો કોઈ નથી?”