૨ રાજા 4:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” અને તેણે એને બોલાવી, એટલે તે [આવીને] તેની આગળ ઊભી રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.” નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી. Faic an caibideil |