૨ રાજા 3:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેઓ મળસકે ઊઠ્યા, ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો, ત્યારે મોઆબીઓએ તેમની સામેનું પાણી રક્ત જેવું લાલ દેખાયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 બીજી સવારે તેઓ ઊઠયા ત્યારે સૂર્ય પાણી પર પ્રકાશતો હતો અને તેથી તે રક્તવર્ણું દેખાયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેઓ વહેલી સવારે ઊઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું. Faic an caibideilપવિત્ર બાઈબલ22 બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું! Faic an caibideil |