૨ રાજા 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે યહોવા એમ કહે છે, ‘તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ પણ જોશો નહિ, તોપણ એ ખીણ પાણીથી ભરાશે. અને તમે, એટલે તમે તેમ જ તમારાં ઢોર તથા તમારાં જાનવર પણ પીશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તમને વરસાદ કે પવન દેખાશે નહિ; તો પણ આ ઝરણાનો પટ પાણીથી ભરાઈ જશે અને તમે, તમારાં ઢોરઢાંક અને ભારવાહક પ્રાણીઓને પીવા પુષ્કળ પાણી મળી રહેશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે યહોવાહ એવું કહે છે, તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ જોશો નહિ, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તેમ જ તમારાં જાનવર અને તમારાં પશુઓ પણ પાણી પીશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે. Faic an caibideil |