૨ રાજા 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ ખીણમાં બધે ખાઈઓ ખોદો.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે કહ્યું, “યહોવાહ એમ કહે છે: આ સૂકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો.’ Faic an caibideilપવિત્ર બાઈબલ16 અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો. Faic an caibideil |