૨ રાજા 3:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એલિશાએ કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ કે, જો યહૂદિયાના રાજા યહોશાફાટના મોંની શરમ મને ન પડતી હોત, તો ખરેખર હું તમારી તરફ નજર પણ ન કરત, ને તમને જોત પણ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એલિશાએ કહ્યું, “જેમની સેવા હું કરું છું તે સેનાધિપતિ પ્રભુના જીવના સમ, જો હું યહૂદિયાના રાજા યહોશાફાટનું માન રાખતો ન હોત તો હું તમારી સામું જોવા નજર સરખીય નાખત નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એલિશાએ કહ્યું, “સૈન્યોના યહોવાહ, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત, તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત. Faic an caibideilપવિત્ર બાઈબલ14 એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત. Faic an caibideil |