૨ રાજા 23:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ યોશિયા રાજાને આઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાને માટે યરુશાલેમમાં પાળવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 હવે, છેવટે યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યરુશાલેમમાં પ્રભુના માનાર્થે પાસ્ખાપર્વની ઉજવણી થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાહના માટે યરુશાલેમમાં ઊજવવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો. Faic an caibideil |