૨ રાજા 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે સમયે બાલાદાનના દીકરા બાબિલના રાજા બરોદાખ-બાલાદાને હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા; કેમ કે તેણે સાંભળ્યું હતું, “હિઝકિયા માદો પડ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એ જ અરસામાં બેબિલોનના રાજા એટલે બાલાદાનના પુત્ર બરોદાખ- બાલાદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા બીમાર છે. તેથી તેણે તેના પર પત્ર લખ્યો અને ભેટ મોકલી આપી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. Faic an caibideil |