૨ રાજા 13:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અરામના રાજા હઝાએલે યહોઆહાઝના સર્વ દિવસોભર ઇઝરાયલ પર જુલમ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 અરામનો રાજા હઝાએલ યહોઆહાઝના સઘળા અમલ દરમ્યાન ઇઝરાયલીઓ પર જુલમ કરતો હતો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોઆહાઝના સર્વ દિવસોમાં અરામના રાજા હઝાએલે ઇઝરાયલ પર જુલમ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો. Faic an caibideil |