૨ રાજા 11:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે તેમને આજ્ઞા કરી, “જે કામ તમારે કરવાનું છે, તે આ છે: એટલે તમે જે સાબ્બાથે અંદર આવો, તેમાંના ત્રીજા ભાગના મહેલની ચોકી કરે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અને તેમને આવો હુકમ આપ્યો, “તમે સાબ્બાથદિને ફરજ પર આવો, ત્યારે તમારામાંથી ત્રીજા ભાગનાએ રાજમહેલની ચોકી કરવી, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી, Faic an caibideilપવિત્ર બાઈબલ5 “તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે. Faic an caibideil |