૨ રાજા 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે તેઓને પૂછયું, “જે માણસ તમને મળવા સામે આવ્યો, ને જેણે તમને એ વચન કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 રાજાએ પૂછયું, “તમને મળેલા એ માણસનો દેખાવ કેવો હતો?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?” Faic an caibideilપવિત્ર બાઈબલ7 રાજાએ પૂછયું, “તમને જે માંણસ મળ્યો હતો અને જેણે તમને આ બધું કહ્યું તે કેવો હતો?” Faic an caibideil |