2 કરિંથીઓ 9:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 લખેલું છે, “તેમણે વેર્યું છે, તેમણે દરિદ્રીઓને આપ્યું છે; તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગરીબોને ઉદારતાથી આપે છે, અને તેમની ભલાઈ ચિરકાળ ટકે છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ9 પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે: “તે ઉદારતાથી ગરીબોને આપે છે; તેની મમતા અનંત સુધી સતત રહેશે.” Faic an caibideil |