2 કરિંથીઓ 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે સંતોની સેવા બજાવવા વિષે મારે તમને લખવાની અગત્ય નથી: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી Faic an caibideilપવિત્ર બાઈબલ1 હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી. Faic an caibideil |