2 કરિંથીઓ 8:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે તેણે અલબત અમારી વિનંતી માની; પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેણે અમારી વિનંતી માન્ય રાખી એટલું જ નહિ, પણ મદદ કરવાને તે એટલો આતુર હતો કે તેણે સ્વેચ્છાએ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો. Faic an caibideil |