2 કરિંથીઓ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમારો પત્ર તે તમે જ છો કે, જે અમારા દિલમાં લખેલો છે, અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 અમારો ભલાણપત્ર તો તમે જ છો, જે અમારા હૃદય પર લખાયેલો છે, અને સૌ તેને વાંચે છે, અને જાણે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. Faic an caibideil |