2 કરિંથીઓ 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એવા માણસને બહુમતીથી આ શિક્ષા [કરવામાં આવેલી] છે, તે બસ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરી છે તેટલું બસ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે, Faic an caibideilપવિત્ર બાઈબલ6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે. Faic an caibideil |