2 કરિંથીઓ 12:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આમ, હું તમારે માટે બોજારૂપ નહોતો, એ વાત સાથે તમે સંમત થશો. પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરીને અને જૂઠું બોલીને તમને ફસાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો. Faic an caibideil |