2 કરિંથીઓ 11:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તેથી તમે ખુશીથી મૂર્ખોનું સહન કરતા હશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તમે જાતે તો બહુ ડાહ્યા છો; તેથી તો તમે મૂર્ખોનું આનંદથી સહન કરો છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો! Faic an caibideilપવિત્ર બાઈબલ19 તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો. Faic an caibideil |