2 કરિંથીઓ 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હું ફરીથી કહું છું કે, કોઈએ મને મૂર્ખ ન ધારવો. પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડુંએક અભિમાન કરું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હું ફરી જણાવું છું કે, મને કોઈએ મૂર્ખ ન ધારવો. જો તમે એમ ધારતા હો તો પછી મને મૂર્ખ તરીકે સ્વીકારો; જેથી હું પણ થોડી બડાઈ કરી શકું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું. Faic an caibideil |