૨ કાળવૃત્તાંત 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દશ કળીઓ પાડેલી હતી. કળીઓની બે હારો હતી, ને તે તેની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 જળકુંડની કિનારને ફરતે બહારની બાજુએ શણગારની એક ઉપર બીજી એમ બે હારો હતી. શણગારમાં જળકુંડની સાથે જ આખલાની ઢાળેલી આકૃતિઓ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કળીઓ હતી, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી. Faic an caibideil |