૨ કાળવૃત્તાંત 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે પોતાની કારકિર્દીના ચોથા વર્ષમાં બીજા મહિનાની બીજી [તારીખે] બાંધકામ શરૂ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 શલોમોને પોતાના રાજ્યકાળના ચોથા વર્ષના બીજા મહિનાને બીજે દિવસે બાંધકામ શરૂ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી. Faic an caibideil |