૨ કાળવૃત્તાંત 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેના ભાઈઓ, એટલે યહોશાફાટના પુત્ર અઝાર્યા, મિખાએલ તથા શફાટ્યા હતાં. એ સર્વ ઇઝરાયલના રાજા યહોશાફાટના પુત્રો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 યહૂદિયાના રાજા યહોશાફાટના પુત્ર યહોરામને છ ભાઈઓ હતા: અઝાર્યા, યહિયેલ, ઝખાર્યા, અઝાર્યાહૂ, મિખાયેલ અને શફાટયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા, Faic an caibideil |