૨ કાળવૃત્તાંત 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 “યહૂદિયાના રાજા સુલેમાનના પુત્ર રહાબાને તથા યહૂદિયા ને બિન્યામીનમાં રહેનારા સર્વ ઇઝરાયલીઓને કહે Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે; Faic an caibideilપવિત્ર બાઈબલ3 “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે: Faic an caibideil |