1 થેસ્સલોનિકીઓ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને, અમે સદા તમો સર્વ વિષે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તમારા બધાને માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; Faic an caibideilપવિત્ર બાઈબલ2 જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. Faic an caibideil |