૧ શમુએલ 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તમે નગરમાં પેસશો કે તરત જ, એટલે ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં, તેમને મળશે; કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહિ દે ત્યાં સુધી લોકો ખાશે નહિ. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે; તો હવે તમે ઉપર જાઓ; કેમ કે આ વખતે તે તમને મળશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે પર્વત પર જમવા જાય તે પહેલાં તે તમને શહેરમાં પેસતાં જ મળશે. તે ત્યાં જાય તે પહેલાં લોકો જમવાનું શરુ કરશે નહિ. કારણ, તે પ્રથમ અર્પણને આશિષ આપે ત્યાર પછી જ આમંત્રિત મહેમાનો જમશે. તમે ત્યાં જાઓ એટલે તે તમને તરત જ મળશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે નગરમાં પેસશો કે તરત, ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં તે તમને મળશે. કેમ કે તે આવીને બલિદાનને આશીર્વાદ નહિ દે; ત્યાં સુધી લોકો ખાશે નહિ, પછી જેઓ નોતરેલા છે તેઓ ખાશે. તો હવે જાઓ, તે તમને આ વખતે તરત જ મળશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 તમે શહેરમાં દાખલ થશો કે તરત જ ટેકરી પર જમવાં જતાં પહેલાં તમે તેમને મળશો. એના આવ્યા પહેલાં લોકો જમશે નહિ, એ યજ્ઞને આશીર્વાદ આપે ત્યાર પછી જ મહેમાંનો જમશે. તમે હમણા જ ઉપર જાઓ એટલે તરત જ તેઓ તમને મળશે.” Faic an caibideil |