Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું; અને બીજાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેના મોટા પુત્રનું નામ યોએલ અને નાના પુત્રનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મોટા પુત્રનું નામ યોએલ હતું, અને નાનાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 8:2
7 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઊઠીને બેર-શેબા સુધી સાથે આવ્યા; અને ઇબ્રાહિમ બેર-શેબામાં રહ્યો.


અને ઇઝરાયલ પોતાનાં સર્વ સહિત નીકળીને બેર-શેબા આવ્યો, ને તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને ય ચઢાવ્યા.


તેણે તે જોયું, ત્યારે તે ઊઠીને પોતાનો જીવ લઈને નાઠો, ને યહૂદિયાના બેર-શેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો.


શાલુમથી હિલ્કિયા થયો, હિલ્કિયાથી અઝાર્યા થયો.


શમૂએલનાપુત્રો:જ્યેષ્ઠપુત્ર યોએલ. તથા બીજો અબિયા.


અને એ યિસ્હારનો પુત્ર, ને એ કહાથનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇઝરાયલનો પુત્ર.


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


Lean sinn:

Sanasan


Sanasan