૧ શમુએલ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પલિસ્તીઓએ સાંભળ્યું, કે ઇઝરાયલીઓ મિસ્પામાં એક્ત્ર થયા છે, ત્યારે પલિસ્તીઓના સરદારોએ ઇઝરાયલી લોકો ઉપર ચઢાઈ કરી. અને ઇઝરયલીઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલીઓ મિસ્પામાં એકઠા થયા છે એવું પલિસ્તીઓએ સાંભળતાં પલિસ્તીઓના રાજાઓ પોતાના માણસો લઈને ઇઝરાયલીઓ પર હુમલો કરવા ઉપડયા. એ સાંભળીને ઇઝરાયલીઓ ગભરાયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પલિસ્તીઓએ જયારે સાંભળ્યું કે ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે ત્યારે પલિસ્તી સરદારો ઇસ્રાએલીઓ ઉપર હુમલો કરવા લશ્કર લઈને ઊપડ્યા. આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓ ગભરાઇ ગયા. Faic an caibideil |