૧ શમુએલ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 દેવનો પવિત્રકોશ કબજે કર્યા પછી પલિસ્તીઓ તેને એબેન-એઝેરથી આશ્દોદ લઈ આવ્યા. Faic an caibideil |