૧ શમુએલ 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એવામાં એલીએ શમુએલને હાંક મારી, “મારા દીકરા શમુએલ.” તેણે કહ્યું, “હું આ રહ્યો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એલીએ તેને બોલાવ્યો, “દીકરા શમુએલ!” શમુએલે જવાબ આપ્યો “હા,જી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.” શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.” Faic an caibideil |