Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેટલા દિવસ દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેની સંખ્યા એક વર્ષ ને ચાર માસ જેટલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દાવિદ એક વર્ષ અને ચાર મહિના પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેટલા દિવસો દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેનો સમયગાળો એક આખું વર્ષ તથા ચાર મહિના જેટલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સોળ મહિના સુધી દાઉદ પલિસ્તીઓના હાથમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:7
2 Iomraidhean Croise  

દાઉદ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ પર હલ્લો કરતા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.


ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે] ?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan