૧ શમુએલ 25:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 પછી અબિગાઇલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની પત્ની થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 તે તરત જ ઊઠીને પોતાના ગધેડા પર સવાર થઈ. પોતાની પાંચ દાસીઓ લઈને તે દાવિદના સેવકો સાથે ગઈ અને તેની પત્ની બની. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ42 પછી અબીગાઈલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની સ્ત્રી થઈ. Faic an caibideil |