Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 દાવિદ વેરાનપ્રદેશમાં હતો અને ત્યાં તેણે તે વિષે જાણ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દાઉદને વગડામાં ખબર મળી કે, નાબાલ ઘેટાંનું ઊન ઉતરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:4
4 Iomraidhean Croise  

અને તામારને એવી ખબર મળી કે જો, તારો સસરો તેનાં ઘેટાં કાતરવાને તિમ્ના જાય છે.


પૂરાં બે વર્ષ પછી એમ થયું કે એફ્રાઈમ પાસેના બાલ-હાસોરમાં આબ્શાલોમે ઘેટાં કાતરનારાઓને બોલાવેલા હતા. ત્યારે આબ્શાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા.


તે માણસનું નામ નાબાલ અને તેની પત્નીનું નામ અબિગાઇલ હતું. તે સ્‍ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી; પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો.


દાઉદે દશ જુવાનોને મોકલ્યા, ને કહ્યું, “તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈ તેમને મારી સલામ કહેજો.


Lean sinn:

Sanasan


Sanasan